સ્ટાર્ટઅપ્સ અને બ્રાન્ડ્સ માટે આકર્ષક વીડિયો કેવી રીતે બનાવી શકાય?
શું આપને વિડિઓ બનાવતા શીખવું છે? આ એપિસોડમાં ધનંજયભાઈએ સ્ટેપ બાઈ સ્ટેપ સમજાવ્યું છે કેવી રીતે વિડિઓ બનાવી શકાય તથા કેવા ટાઈપના વિડિઓ લોકોને ગમે છે. સાથે-સાથે બિઝનેસ માટે વિડિઓ કેવી રીતે બનાવાય તથા કેટલી વાતનું ધ્યાન રાખવું જરૂરી છે એની પણ વિસ્તારથી વાતો થઈ. આશા રાખીયે છીએ કે આપના વિડિઓ બનાવાના સફરને આ એપિસોડ…