Kenya WordPress ecosystem growth story
Gujarati – આ ઐતિહાસિક એપિસોડ WordCamp Asia 2026 ના ભાગરૂપે Jio World Convention Centre માં રેકોર્ડ કરવામાં આવ્યું હતું. આ એપિસોડમાં Patrick Lumumba સાથે ચર્ચામાં કેન્યામાં WordPress ઈકોસિસ્ટમના વિકાસ વિષે જાણકારી મેળવી હતી. આ એપિસોડ માટે અમને ત્યાં Creator’s Studio માં તક મળી એ બદલ અમે WordCamp Asia 2026 ની ટીમ તથા WordPress.com જેઓ દ્વારા…
