AI યુગમાં માનવ ટીમનું સંચાલન
આ એપિસોડમાં ઉપેન્દ્રસિંહ ઝાલા જેઓ Neuramonks (Kshatrainfotech Pvt. Ltd.) ના ડિરેક્ટર અને સીઈઓ છે તેઓએ ખુબ ઊંડાણપૂર્વક સમજાવ્યું કે વર્તમાન સમયમાં હ્યુમન ટીમ મેનેજ કરવી ખુબજ પડકારજનક અને ધૈર્યપૂર્વક જવાબદારી છે કેટલી અગત્ય બાબતોને ધ્યાનમાં રાખીને પોતાના અનુભવો અને વિચારો જણાવ્યા છે જેમાં:: – ટીમ બિલ્ડીંગ ખંતપૂર્વક કેવી રીતે કરવું – ફાઉન્ડર તરીકે કેવી રીતે…