વર્ડપ્રેસમાં કોર contribution કેવી રીતે કરી શકાય?
આ એપિસોડમાં શીતલબેને ખુબ સરસ રીતે સમજાવ્યું વર્ડપ્રેસ કોર કોન્ટ્રીબ્યુશન કેવી રીતે કરી શકાય તથા પોતાના ઘણા વર્ષોના અનુભવો પણ શેયર કર્યા જેથી જે વર્ડપ્રેસ કૉમ્યૂનિટી મેમ્બર છે એમને શરુ કરવું હોય તો ગુજરાતીમાં સરળ રીતે સમજીને પોતાની કોન્ટ્રીબ્યુશનની સફર શુભારંભ કરી શકે. શીતલબેન મારકણા ને સંપર્ક કરવા માટે વેબસાઈટ – http://mantratechsolutions.com/ લિંક્ડઇન – https://www.linkedin.com/in/shital-marakana-816aba65/ ટ્વીટર…