વર્ડપ્રેસ પ્લગઇનના કોડબેઝને અસરકારક રીતે કેવી રીતે મેનેજ કરવું?
આ એપિસોડમાં પ્રશાંતભાઈએ પોતાના અનુભવોના આધારે ખુબ સરસ રીતે સમજાવ્યું વર્ડપ્રેસ પ્લગઈન કોડબેઝને કેવી રીતે મેનેજ કરી શકાય. વર્ડપ્રેસ પ્લગઈન કોડબેઝ મેનેજ કરતી વખતે સમય, પ્રોડક્ટિવિટી અને પરફોર્મેન્સનું શું મહત્વ છે એક ડેવલપર માટે એના વિષે પણ ઊંડાણપૂર્વક સમજાવ્યું. પ્રશાંતભાઈ બાલધા ને સંપર્ક કરવા માટે લિંક્ડઇન – https://www.linkedin.com/in/prashant-baldha/ ટ્વીટર (X) – https://x.com/prashant_baldha ઇન્સ્ટાગ્રામ – https://www.instagram.com/prashantbaldha6/…