WPVaat ૫૦ ની સફર – Behind The Scenes
આ એપિસોડમાં ૫૦ એપિસોડ સુધીની સફરની વાતો શેયર કરી છે જેમાં ઘણી બધી અજાણી વાતો આપને જણાવી છે. અમે આ ગોલ્ડન milestone ના ઉપલક્ષ્યમાં અમારા સ્પોન્સર્સ, ગેસ્ટ સ્પીકર્સ અને સર્વે audience નો આભાર માનીયે છીએ. સુમંતભાઈ લોહાર [WPVaat હોસ્ટ & ક્રિએટર] ને સંપર્ક કરવા માટે વેબસાઈટ – https://sumantlohar.com/ લિંક્ડઇન – https://www.linkedin.com/in/sumantluhar/ ટ્વીટર (X) – https://x.com/LoharSumant ઇન્સ્ટાગ્રામ…