ઈ-કોમર્સ બિઝનેસમાં user behaviour ટ્રેકિંગનું મહત્વ
આ એપિસોડમાં દર્શક્ભાઈએ વિગતવાર સમજાવ્યું કે ઈ-કોમર્સ સ્ટોર કેવી રીતે કાર્ય કરે છે તથા કોઈ પણ ઓનલાઈન સ્ટોર ઓનર માટે મહત્વના user behavior tracking tools કયા છે અને એ ટૂલ્સ ના ઉપયોગ માટે પહેલા કેવું પ્લાનિંગ કરવું જરૂરી છે. દર્શક્ભાઈએ આગળ સરસ રીતે સમજાવ્યું કે ઈ-કોમર્સ બિઝનેસ ઓનર્સને કેવા challenges આવે છે તથા user experience…