WPVaat સ્પોન્સર સ્પેશિઅલ એપિસોડ – Yagnesh Mehta Photography
આ સ્પોન્સર સ્પેશિઅલ એપિસોડમાં WPVaat ગુજરાતી પોડકાસ્ટના સ્પોન્સર Yagnesh Mehta Photography ના ફાઉન્ડર સાથે ખાસ વાતચીત કરી જેમાં એમની કંપની શું સર્વિસીસ ઓફર કરે છે એના વિષે વિસ્તૃત માહિતી મેળવી. આ સાથે WPVaat ગુજરાતી પોડકાસ્ટ, Yagnesh Mehta Photography નો ખુબજ આભાર માને છે અને બિરદાવે છે સ્પોન્સર તરીકે સહયોગ દેવા બદલ. યજ્ઞેશભાઈ મહેતા ને સંપર્ક…
