કોઈ પણ બિઝનેસ માટે સિમ્પલ ટેક્નિક્સ થી સોફ્ટવેર કેવી રીતે સેલ કરી શકાય?
આ પોડકાસ્ટ એપિસોડમાં રૂચિતભાઈએ સરસ રીતે સોફ્ટવેરની સેલ્સ પ્રોસેસ સમજાવી તથા કોઈપણ બિઝનેસ હોય એમણે સેલ્સને લઈને કેટલી વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે એના વિષે પણ ચર્ચા થઈ. આ એપિસોડની સૌથી સરસ વાત એ છે કે સેલ્સ પ્રોસેસ તમને ગુજરાતી ભાષામાં જાણવાં મળે છે તથા LinkedIn પ્લેટફોર્મ સેલ્સ માટે કેવી રીતે ઉપયોગી બને છે એની…
