શું 2026 માં open-source technology વધુ users ને આકર્ષિત કરશે?
આ એપિસોડમાં આશિષભાઈએ ખુબ ઊંડાણપૂર્વક open-source technology ના ટ્ટ્રેન્ડ્સ, industry usecases, benefits અને implementation વિષે જણાવ્યું. એમણે આગળ પોતાના ૨૫ વર્ષના અનુભવો આધારે જણાવ્યું કે ટેક્નોલોજી implementation માટે શું challenges આવી રહ્યા છે તથા 2026 વર્ષ ને લઈને કેવી તૈયારી કરવાની જરૂર છે ખાસ કરીને જયારે open-source technology નો ઉપયોગ કરવો હોય ત્યારે. આશિષભાઈ શાહ…