એક વૈચારિક દૃષ્ટિ – WordCamp Asia 2026 ના અભિગમ, mindset, વાસ્તવિક દુનિયાના technology-gap અને Seamless અનુભવ
આ એપિસોડમાં Shruti Sona [Communication Team], Puja More [Program Team], Akshaya Rane [Contributor Day Team] અને Krupa Nanda [Contributor Day Team] જેઓ WordCamp Asia 2026 organizing ટીમ મેમ્બર છે ખાસ સમય આપીને ઇવેન્ટ વિષે ઘણી બધી અગત્યની અને detail માં બધી information શેયર કરી છે. એપ્રિલ 9th થી 11th Jio World Convention Centre, Mumbai માં…
