આવો, જાણીયે WPSyncSheets plugin વિષે
આ એપિસોડમાં અર્પિતભાઈએ ખુબ સરસ રીતે પોતાના WordPress plugins વિષે વિસ્તારથી જાણકારી આપી તથા વર્ડપ્રેસ plugins નું હાલ શું importance છે એના વિષે પણ વાતો થઈ. એમણે જણાવ્યું કે કેવી રીતે સંઘર્ષપૂર્ણ સમયમાંથી પસાર થઈને નડિયાદમાં એમણે પોતાની કંપનીની શરૂઆત કરી. અર્પિતભાઈ શાહ ને સંપર્ક કરવા માટે લિંક્ડઇન – https://www.linkedin.com/in/arpitgshah/ ટ્વીટર (X) – https://x.com/arpitgshah27 ઇન્સ્ટાગ્રામ…
