Personal Growth માટે શું કામ WordPress Meetup માં જવું મહત્વનું છે?
આ એપિસોડમાં રોનકભાઈ ગણાત્રા (WordPress Meetup Organizer) ખુબ ઊંડાણપૂર્વક શા માટે WordPress Meetup માં જવાથી આપડી પ્રગતિ કેવી રીતે થાયે છે અને WordPress માં તમને શું-શું શીખવા મળે છે એને વિષે આપણને માહિતગાર કરે છે. અને આ WordPress Meetup ક્યારે અને શું એનો સમય છે એની વિગત નીચેના લિંકમાં આપી છે તો ચોક્કસપણે આવજો!!! WordPress…
