WPVAAT શું છે અને હેતુ?
આ એપિસોડ માં આપડે WPVaat ની શરૂઆત કરીએ છીએ. તમને એ બધું સમજાવાનું પ્રયાસ કર્યો છે કે આ podcast ચેનલ શરૂ કરવાનું વિચાર કેવી રીતે આવ્યો. સાથે-સાથે આ એપિસોડમાં મેં એ ભી વાત કરી છે કે WordPress Community નો મારા જીવન પર કેવો પ્રભાવ રહ્યો અને હું અનેક WordPress Conference માં સ્પીકર તરીકે હજારો લોકો…