UI/UX ના પાયાની સમજણ તથા એમનું વેબસાઈટ માં મહત્વ
જયમાનભાઈ એ વિસ્તારથી સમજાવ્યું કે UI અને UX વિષે જાણકારી હોવી ખુબજ જરૂરી છે. કોઈપણ વેબસાઈટ બનાવતી વખતે UI (user interface) અને UX (user experience) ને લઈને કઈ – કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. આગળ એમને એ ભી સમજાવ્યું કે વેબસાઈટના કોઈપણ કોમ્પોનેન્ટ બનાવતી વખતે user માટે સરળ કેવી રીતે બને અને એ વેબસાઈટની…