લેટેસ્ટ સાયબર સુરક્ષા ને લગતા ખતરાઓ અને કેવી રીતે વહેલી તકે ડેટાને સુરક્ષિત કરી શકાય
આ એપિસોડમાં હર્ષભાઈએ ખુબ સરસ રીતે સમજાવ્યું છે કેવી રીતે આપણા ડિવાઈસ અને ડેટાને સુરક્ષિત રાખી શકીયે સાથે-સાથે ચર્ચા થઈ એકદમ પાયાનાં પગલાઓ જે ખુબજ ગંભીરતાથી સમજવાની અને અમલમાં લેવાની જરૂર છે. હર્ષભાઈ પારેખ ને સંપર્ક કરવા માટે લિંક્ડઇન – https://www.linkedin.com/in/harshfromsecurze/ ટ્વીટર (X) – https://x.com/harsh_securze Securze વિષે જાણકારી માટે વેબસાઈટ – https://securze.com લિંક્ડઇન – https://linkedin.com/company/securze…