ઓર્ગેનિક VS પેઇડ SEO: લાંબા ગાળાના ROI માટે Leisure industry એ ક્યાં રોકાણ કરવું જોઈએ?
આ એપિસોડમાં તુષારભાઈએ ખુબ સરસ રીતે સમજાવ્યું કે Leisure industry માં જે બિઝનેસ હોય છે એમણે organic SEO અને paid SEO ને લઈને કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે, જેથી B2C અને B2B clients સારી રીતે મેળવી શકે અને લાંબા સમય માટે પણ ઉપયોગી બની રહે બિઝનેસ growth માટે. તુષારભાઈ વ્યાસ ને સંપર્ક કરવા માટે …